________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૮) લીજ છોલેલી બદામ, એ બધી જણસે ખાંડી રાખવી. પછી તેમાં એક શેર ખાંડ, પાશેર મીઠું અને તેટલી જ રાઈને ભરડો નાખો. પછી આ ચટણીમાં બે પાઈન્ટ વિલાયતી તેલ અને એક બાટલી સરકે (Vinegar) નાખી તે ચટણીને બાટલીમાં ભરી રાખવી.
For Private and Personal Use Only