________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૯ )
૬. આદાનું શયનુ”. પહેલા પ્રકાર.
છ રૂપિયા ભાર આદુ લી ફૂટી તેમાં માર રૂપિયા ભાર દહીં, આઠ માસા મીઠું, એ માસા મેથીના ભૂકા અને એક રૂપિયા ભાર કે।થમીરનો રસ નાખી હલાવી નાખવુ.. પછી તેમાં એક રૂપિયા ભાર ઘી, એ માસા રાઇ, એક માસા જીરૂ અને મીઠા લિ'ખડાનાં દસ પાંદડાં, એના વઘાર કરવા.
જો પ્રકાર.
છ રૂપિયા ભાર છેાલેલું આદુ અને એ રૂપિયા ભાર આમલી, એ પદાર્થ નિસા ઉપર બારિક વાટવા. પછી તેમાં ઘેાડુ' પાણી નાખી હલાવી તેમાં આઠ માસા મીઠું નાખવું. પછી આ રાયતામાં એક રૂપિયા ભાર ઘી, ત્રણ માસા રાઇ અને એક માસા જીરૂ, એના વઘાર કરવા.
૭. કાયરાનું રાયતુ . પહેલા પ્રકાર.
એક લીલુ' નાળિયેર ફાડી તેમાંનુ કપરૂ' ખમણવું. છીપ તેમાં પંદર રૂપિયા ભાર દહીં અને પાંચ રૂપિયા ભાર ખાંડ નાખી રાયતું હલાવવું.
મીને પ્રકાર.
ઉપર પ્રમાણે લીલા નાળિયેરનુ` કેાપરૂ' ખમણી તેમાં આઠ માસા કેથમીર, છ માસા લીલાં ખાંડેલા મરચાં, ચાર માસા
૧ દૈનિયું પથ્થરી ( મદ્રાસી ).
૨ તૈગાય ક્રુગમીર ( મદ્રાસી ),
For Private and Personal Use Only