SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪૯ ) ૬. આદાનું શયનુ”. પહેલા પ્રકાર. છ રૂપિયા ભાર આદુ લી ફૂટી તેમાં માર રૂપિયા ભાર દહીં, આઠ માસા મીઠું, એ માસા મેથીના ભૂકા અને એક રૂપિયા ભાર કે।થમીરનો રસ નાખી હલાવી નાખવુ.. પછી તેમાં એક રૂપિયા ભાર ઘી, એ માસા રાઇ, એક માસા જીરૂ અને મીઠા લિ'ખડાનાં દસ પાંદડાં, એના વઘાર કરવા. જો પ્રકાર. છ રૂપિયા ભાર છેાલેલું આદુ અને એ રૂપિયા ભાર આમલી, એ પદાર્થ નિસા ઉપર બારિક વાટવા. પછી તેમાં ઘેાડુ' પાણી નાખી હલાવી તેમાં આઠ માસા મીઠું નાખવું. પછી આ રાયતામાં એક રૂપિયા ભાર ઘી, ત્રણ માસા રાઇ અને એક માસા જીરૂ, એના વઘાર કરવા. ૭. કાયરાનું રાયતુ . પહેલા પ્રકાર. એક લીલુ' નાળિયેર ફાડી તેમાંનુ કપરૂ' ખમણવું. છીપ તેમાં પંદર રૂપિયા ભાર દહીં અને પાંચ રૂપિયા ભાર ખાંડ નાખી રાયતું હલાવવું. મીને પ્રકાર. ઉપર પ્રમાણે લીલા નાળિયેરનુ` કેાપરૂ' ખમણી તેમાં આઠ માસા કેથમીર, છ માસા લીલાં ખાંડેલા મરચાં, ચાર માસા ૧ દૈનિયું પથ્થરી ( મદ્રાસી ). ૨ તૈગાય ક્રુગમીર ( મદ્રાસી ), For Private and Personal Use Only
SR No.020525
Book TitlePakshastra Part 01
Original Sutra AuthorN/A
AuthorChhaganlal T Modi
PublisherChhaganlal T Modi
Publication Year1893
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy