________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯૦) મરચાના કકડા અને મીઠા લિબડાનાં દસ પાંદડાં, એને વઘાર કરે, અને ફરીથી તેને વાટીને ખાવી.
૭. આમળાં અને દાડમનાં ફૂલની ચટણી',
દાડમનાં વિસ પૂલ તથા તેનું જેટલું વજન થાય તેટલાં આમળાં લાવવાં. પછી ચૂલા ઉપર એક વાસણ મૂકી, તેમાં ઉપરનાં ફૂલ નાખી ધીમે ધીમે હલાવવાં. પછી તે કાઢી લઈ તે વાસણમાં ઉપરનાં આમળાં નાખી તેને શેકી અંદરના ઠળિયા કાઢી નાખવા. પછી પૂલ અને આમળાં ભેગાં કરી, તેમાં પણચાર રૂપિયા ભાર મીઠું, એકવીસ લીલાં મરચાં, છ માસા મીઠા લિંબડાનાં પાંદડાં, એકેક રૂપિયા ભાર કપરું, કોથમીર, કુદને, અને છેલેલું આદું, છ માસા છોલેલું લસણ અને તેટલાજ કાંદા, એ સર્વ પદાર્થ ભેગા કરી વાટવા. પછી ચૂલા ઉપર પેણમાં છ રૂપિયા ભાર થી નાખી, તે કકડતાંજ તેમાં ઉપરની ચટણને સામાન નાખીને તળી કાઢ.
૮. ખાટાં કાચાં દાડમની ચટણી, સાતઆઠ કાચાં ખાટાં દાડમ લાવી, દરેક દાડમને ઉપરની તથા નીચેની બાજુને થોડોક ભાગ કાપી નાખવો. પછી તે દાડમ, અગિયાર લીલાં મરચાં, છ માસા કોથમીર, તેટલાજ કુંદને, દોઢ રૂપિયા ભાર છીણેલું કે પરૂ, બે રૂપિયા ભાર છોલેલું લસણ, છ માસા ખસખસ અને એક માસ છોલેલું આદું, આ સર્વ જણમાં એક કાગદી લિંબુનો રસ નાખી તેને બારિક વાટવી, અને આ ચટણીમાં બે રૂપિયા ભાર મીઠું અને ચટણ ઘટ્ટ રહે તે પ્રમાણે જોઈએ તેટલાં કાગદી લિંબુ નિચેની પિંડે કરી
१ मादळं पुलिकायं शेरंद त्वयल (मद्रासी ). २ पुळि मादळं पिंजी चटणी.
For Private and Personal Use Only