________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮૮)
તેટલીજ ખસખસ, એ બધુ એકઠુ· વાટી તેની ચટણીમાં બે રૂપિયા ભાર મીઠું અને ચાર કાગદી લિંબુના રસ નાખવા.
૩. આટ્ટાની ચટણી'.
છ રૂપિયા ભાર છોલેલું આદુ, એક રૂપિયા ભાર દને, સાત રૂપિયા ભાર કે।થમીર, અબ્બે રૂપિયા ભાર લીલાં મરચાં, કોપરૂ’ અને ખસખસ, દોઢ રૂપિયા ભાર મીઠુ અને તેટલાજ કાંદા, એ સર્વ જસા એકઠી કરી ઝીણી વાટવી, અને તેમાં દ્રાક્ષના અગર શેરડીના સરકા અગર ચણાના એસ આ ત્રણમાંના ગમે તે એક ખાટા પદાર્થ સુમાર પ્રમાણે નાખવે, અને ચટણી તૈયાર કરવી.
૪. મીઠા લ‘અડાની ચટણી.
એ રૂપિયા ભાર મીઠા લિખડાનાં પાંદડાં, એક રૂપિયા ભાર છોલેલું આદુ, એકેક રૂપિયા ભાર કોપરૂ', ખસખસ અને કાંદા, છ માસા છેલેલુ લસણ, અને અરાઢ લીલાં મરચાં, એ સર્વે જણુસા એકઠી વાટવી. પછી આ ચટણીમાં ત્રણ રૂપિયા ભાર મીઠું અને કાગદી લિંબુના રસ અથવા દ્રાક્ષનો સરકે અગર ખાટા દાડમના રસ, એ ત્રણ પૈકી એક પદાર્થ એક રૂપિયા ભાર નાખી તે ચટણી તૈયાર કરવી.
૫. આમળાની ચટણી પહેલા પ્રકાર.
પદ્મર આમળાં શેકી તેમાંથી ઠળિયા કાઢી નાખવા. પછી
૧ ની વયજી ( મદ્રાસÎ ).
૨ રિવા≠ યહ ( મદ્રાસી ).
ર્ નઢિાય યહ ( મદ્રાર્સ ).
For Private and Personal Use Only