SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૮૮) તેટલીજ ખસખસ, એ બધુ એકઠુ· વાટી તેની ચટણીમાં બે રૂપિયા ભાર મીઠું અને ચાર કાગદી લિંબુના રસ નાખવા. ૩. આટ્ટાની ચટણી'. છ રૂપિયા ભાર છોલેલું આદુ, એક રૂપિયા ભાર દને, સાત રૂપિયા ભાર કે।થમીર, અબ્બે રૂપિયા ભાર લીલાં મરચાં, કોપરૂ’ અને ખસખસ, દોઢ રૂપિયા ભાર મીઠુ અને તેટલાજ કાંદા, એ સર્વ જસા એકઠી કરી ઝીણી વાટવી, અને તેમાં દ્રાક્ષના અગર શેરડીના સરકા અગર ચણાના એસ આ ત્રણમાંના ગમે તે એક ખાટા પદાર્થ સુમાર પ્રમાણે નાખવે, અને ચટણી તૈયાર કરવી. ૪. મીઠા લ‘અડાની ચટણી. એ રૂપિયા ભાર મીઠા લિખડાનાં પાંદડાં, એક રૂપિયા ભાર છોલેલું આદુ, એકેક રૂપિયા ભાર કોપરૂ', ખસખસ અને કાંદા, છ માસા છેલેલુ લસણ, અને અરાઢ લીલાં મરચાં, એ સર્વે જણુસા એકઠી વાટવી. પછી આ ચટણીમાં ત્રણ રૂપિયા ભાર મીઠું અને કાગદી લિંબુના રસ અથવા દ્રાક્ષનો સરકે અગર ખાટા દાડમના રસ, એ ત્રણ પૈકી એક પદાર્થ એક રૂપિયા ભાર નાખી તે ચટણી તૈયાર કરવી. ૫. આમળાની ચટણી પહેલા પ્રકાર. પદ્મર આમળાં શેકી તેમાંથી ઠળિયા કાઢી નાખવા. પછી ૧ ની વયજી ( મદ્રાસÎ ). ૨ રિવા≠ યહ ( મદ્રાસી ). ર્ નઢિાય યહ ( મદ્રાર્સ ). For Private and Personal Use Only
SR No.020525
Book TitlePakshastra Part 01
Original Sutra AuthorN/A
AuthorChhaganlal T Modi
PublisherChhaganlal T Modi
Publication Year1893
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy