________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુગળની ધુણી દેઈ તેમાં કેરીઓ ભરવી અને તેમાં ત્રણ રૂપિયા ભાર તેલ રેડી માટલાનું મેટું કકડાથી બાંધી લેઈ ચાર અઠવાડિયાં સૂધી તડકામાં રાખી મૂકવું એટલે અથાણું તૈયાર થશે. આ અથાણું ગરમ છે માટે તે ચેમાસામાં ખાવું.
ત્રીજો પ્રકાર, ઉપર પ્રમાણે સે કેરીઓના ગેટલા સુદાં દાબડા કરી બપોરના વખતે તડકામાં સૂકવવા. પછી સવાછ શેર ધોયેલું સ્વચ્છ મીઠું, સવાછ શેર ખાંડેલી મેથી, અને આ બે રકમ શિવાય બાકીને તૈયાર કરેલે ઉપર બતાવેલે સઘળે મસાલે, એ ત્રણ વાનાં એકઠા કરીને તે મસાલો કેરીઓમાં ભરે, અને તે કેરીઓ કલાઈવાળા એક મેટા તપેલામાં ઘાલી તેમાં ત્રણ શેર દહીં અગર છાશ રેડવી. પછી આ અથાણામાં એક શેર મીઠું તેલ, પાંચ રૂપિયા ભાર રાઈ, તેટલું જ જીરું અને બે મૂઠી લિબડાનાં પાંદડાં, એને વઘાર કરે, અને તે તપેલું દરરોજ તડકામાં મૂકવું, એટલે અથાણાને મીઠું લાગ્યાથી સારી રીતે રહી શકશે.
થો પ્રકાર, ગળવા આવેલી સે કેરીઓ સ્વચ્છ ધંઈ બે કલાક સૂધી વા ખાતી નાખવી. પછી એક મોટા માટલાની અંદર દેઢ રૂપિયા ભાર ગુગળની ધુણ દેઈ, તેમાં સવાછ શેર વાટેલું મીઠું નાખી, તેમાં ઉપરની બધી કેરીઓ ભરવી, અને સવાછ શેર લીલાં મરચાં દીઠાં સુદ્ધાં કેરીઓ ઉપર નાખી, માટલાનું મહે કર્કડાથી બાંધી દેઈ, આઠ દિવસ સૂધી અથાણું અથાવા દેવું. પછી માટલું એક એક દિવસને આંતરે તડકામાં મૂકતા જવું, એટલે અથાણું તૈયાર થશે તે કાઢીને ખાવું, અને જોઈએ તે અથાણું માંનાં મરચાં કાઢી તેલમાં અગર ઘીમાં તળીને ખાવાં.
For Private and Personal Use Only