________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૮) સાતમા પ્રકાર.
ઉપર પ્રમાણે સા કેરીએ પાણીના વહેતા નાળામાં પલાળી મૂકી વા ખાતી નાખી સૂકવવી. પછી દરેક કેરીના ટ્વીટા સુધી અમ્બે ફાડા કરી, મેથી તથા જીરૂ એ શિવાય બાકીના સર્વ સામાન ઉપર કહ્યા પ્રમાણે તૈયાર કરીને તે મસાલે કેરીમાં ભરી દેવા, અને ભરતાં જે મસાલેા વધે તે તેના ઉપર નાખી દેવેા. પછી ઉપર પ્રમાણે તપેલામાં વઘાર કરી, તેમાં તે કેરીઓ નાખી, વળકા વળે એટલે બરણીમાં ભરી દેવી. પછી ચાળીસ દિવસ સુધી તડકામાં રાખીને તેના ઉપયાગ કરવેા.
આઠમા પ્રકાર,
ઉપર પ્રમાણે કેરીઓના દાખડા કર્યા પછી સવાનવ શેર ધાયલું મીઠું તડકે નાખી ઢળવું. એકવીસ રૂપિયા ભાર સૂકાં મરચાં, છ રૂપિયા ભાર મરી, એક શેર ચૈાદ રૂપિયા ભાર રાઇ, પ’દર રૂપિયા ભાર હળદર, તેટલીજ મેથી અને તેટલુ જ જીરૂ', એ સામાન ઘીમાં સાંતળી ખાંડી તેલમાં મેળવી રાખવા. તેનીજ રીતે સવાછ શેર ચણાના લોટ, અને ચાર મૂઠી કાથમીર અને પાંચ મૂઠી ફુદના, નવ રૂપિયા ભાર છેલેલુ આદુ અને છ રૂપિયા ભાર છેલેલુ' લસણ, એ સર્વ જણસેા કચરી એકઠી કરી તેમાં ઉપર જણાવેલુ મીઠું' તથા મસાલા મસળી ભેળવી દેવા. પછી આ તૈયાર થયેલા મસાલા કેરીઆમાં ભરી તેમાં ઉપર પ્રમાણે વધાર દીધા પછી કેરીએ બરણીમાં ભરવી. પછી તે ખરણીપર ઢાંકણુ ઢાંકી દેઈ ચાળીસ દિવસ સૂધી તડકામાં રાખી આ અથાણાના ઉપયાગ કરવા.
નવમે પ્રકાર.
ઉપર પ્રમાણે સે કેરી આંખ ઉપરથી તેાડી લાવી વહે
For Private and Personal Use Only