________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૮)
ભાર મીઠું, એ બે ભેગાં વાટીને તેમાં ચાળવાં. પછી તે કડા એક ચિનાઇ બરણીમાં ભરી કેટલાક દિવસ સૂધી રહેવા દેવા, એટલે તેને ખટાશ લાગશે. પછી આ અથાણામાં એક શેર સરસિયુ· નાખી ખાવુ.
૧ શેર સુધીના કકડા.
૧ રૂ. ભાર તજ. ૧ રૂ. ભાર મીઠું. ૬ માસા મીઠુ,
૧૮. દુધીનું અથાણું.
૫ રૂ. ભાર દ્રાક્ષ. ૬ માસા લિવગ.
૧ શેર સરકે.. ૧૫ શેર સરકા.
૧ શેર ખાંડ.
દુધીને છેલી તેમાંનાં બિયાં કાઢી નાખી તેના ચાખડા કકડા કરી, તેમાંથી એક શેર કકડા લેવા. પછી તેને છરીની અણીથી ટાચી, પાંચ રૂપિયા ભાર દ્રાક્ષ, અને છ માસા લિવગના ભૂકા તે દરેક કકડાપર નાખી, એક કકડાપર બીજો કકડા એસાડવા, અને આ એ કકડાને એક રૂપિયા ભાર તજના લાંબા લાંખા અને પાતળા કકડા કરી, તેનાથી ટાંચી નેડી દેવા. એવી રીતે બધા કકડા તૈયાર થાય એટલે એક શેર સરકામાં એક રૂપિયા ભાર મીઠું નાખી તેમાં તે કકડા નાખી આઠ દિવસ સૂધી દરરોજ તડકામાં રાખતા જવુ: પછી તે પલળી નરમ થાય એટલે તેને કાઢી લેઇ, ખીજા દાઢ શેર સરકામાં છ માસા મીઠુ અને એક શેર ખાંડ નાખી, તેની સારી ચાસણી કરી, તેમાં ઉપરના કકડા નાખી દેવા; પછી તે જરાક નરમ થાય એટલે આ અથાણું બરણીમાં ભરી રાખી,તેને એક બે દિવસ તડકામાં રાખી અથાણુ' ખાવુ.
૧૯. લસણનું અથાણું.
ગા રૂ. ભાર સાસ્’ઠે. ગા રૂ. ભાર પિપર.
For Private and Personal Use Only