________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૧)
૩. નાનાં કારેલાં':—સાધારણ જમીનમાં અથવા રેતીમાં અથવા નીકિનારે એ વાવવામાં આવે છે. તેમજ ખાગાયત જમીનમાં પણ રેપે છે. ઉનાળા શિવાય બધી ઋતુમાં એ થાયછે. આના વેલા જમીન ઉપરજ લાંબા ને લાંખા પથરાય છે, એમાં કડવાશ કમી હાયછે અને મિયાં પુષ્કળ હાય છે. એનુ શાક કરતી વખતે એમાં કેાઈ જાતની ખટાશ નાખવામાં આવે છે. તેથી તે સારાં લાગે છે.
૪ તુરિયાં':——ચામાસામાં તથા શિયાળામાં ઉત્તર તરના પ્રદેશાના ખેતરમાં, ખાગમાં અને બાગાયત જમીનમાં એ શાક સામાન્ય રીતે વાવવામાં આવે છે. જમીનમાં એનાં ખી નાખ્યા પછી ચાલીસ અથવા પીસતાળીસ દિવસમાં તેના વેલા થાય છે ને ફેલાય છે, અને તેને વેત દોઢ વેંત લાંખાં તુરિયાં લાગે છે. એના બહારના ભાગમાં છેલ ને નસા હેાય છે. એનુ શાક ઘીમાં અથવા પાણીમાં કરવામાં આવે છે.
૫. ગલકાં :--ચિકણી માટીવાળી જમીનમાં ચામાસાની શરૂઆતમાં એ વાવવામાં આવે છે. ગલકાંના વેલા ઝાડ ઉપર ચઢળ્યા જાય છે, અને તેને છ મહિના સૂધી ગલકાં લાગે છે એને પાક ઘણા થતા નથી; તેમજ તેને તુરિયાં જેવી નસેા હોતી નથી પણ તદ્દન સાફ હોય છે. ઘીમાં અથવા પાણીમાં એનુ’ શાક કરે છે. આ શાકમાં આમલી નાખવાની જરૂર નથી.
५
૬. પડાળાં:—આની એટલે જેઠ અને મારગળી એટલે માગશર માસમાં જમીનમાં કયારા તૈયાર કરી તેમાં એનાં
૧ મિયા પાવાય ( મદ્રાir).
૨ પિવાય ( મદ્રાસી ).
રૂ નુ: વિરગાય ( મદ્રાસી ).
૪ પુર ંગાય ( મદ્રાસÎ ).
હું ( મદ્રાસી ).
૬ ( મદ્રાસી ),
*
For Private and Personal Use Only