________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮) વધારે પ્રદીપ્ત હોય છે, તેટલા માટે તેના પ્રમાણમાં તે સમયે અન્ન જાસ્તી ખાવું જોઈએ. * *
* પદાર્થ સારા અને રૂચિકર કેમ તૈયાર કરવા એ સમજવા હાલમાં હોવાં જોઈએ તેવાં સાધન નથી. જુદા જુદા દેશોમાં કેવા કેવા પદાર્થ તૈયાર કરાય છે તે પણ જાણવાને હાલમાં સાધન નથી. જુદા જુદા દેશમાં પદાર્થ તૈયાર કરવાની રીતી એકાદ પુસ્તકદ્વારા આપણે લેકે ના સમજવામાં આવે તો તેથી ઘણે ફાયદે થશે..
આ સૂપશાસ્ત્રમાળા (પાકશાસ્ત્રમાળા) અમુકજ જાતના લોકોના ઉપયોગ માટે છે એમ નથી, પણ સર્વથી પિતાપિતાની અનુકૂળતા પ્રમાણે તેને ઉપયોગ થઈ શકશે. તેમજ શ્રીમંત અને પૈસાદાર લોકોને જ આથી ફાયદો થશે એવી બેટી સમજ થવાને સંભવ છે; પરંતુ આ માળાના અંકમાં આપેલા ઘણા પદાર્થ એટલા થડા ખર્ચમાં થઈ શકે એવા છે કે ગરીબ સ્થિતિને માણસ પણ તે પિતાને ઘેર તૈયાર કરી શકશે.
સંસ્કૃતમાં આ શાસ્ત્ર ઉપર ઘણા ગ્રંથે થયા છે; તે પૈકી જે ઉપયોગી હોવા છતાં પ્રસિદ્ધ થયા નથી તે આ માળામાં દાખલ કરવામાં આવશે. પહેલાં આ શાસ્ત્રમાં પ્રવીણ એવા રસોઈઆ પુષ્કળ મળતા હતા, પરંતુ કાળપર હાલ તેવા મળી આવવા મુશ્કેલ થઈ પડ્યું છે, ને તેની સાથે લેકની પણ આ શાસ્ત્રની માહિતી નહીં સરખી થવા લાગી છે. કદાચિત હજી બીજા ઘણું વર્ષ આ ઉપગી શાસ્ત્ર તરફ લોકેનું દુર્લક્ષ થતું જશે તે જે
કોએ પરિશ્રમ લઈ સૂપશાસ્ત્ર ઉપર ગ્રંથ લખ્યા છે તેને આપણે કંઈ જ ઉપયોગ કર્યો નહીં એમ થશે, અને તેથી આપણું પિતાનું પણ નુકસાન થશે એવી ધાસ્તી મનમાં લાવી, તથા આપણા દેશમાંના સૂપશાસ્ત્ર ઉપરના ગ્રથ હૈયાતિમાં રહે એમ ધારી, આ સૂપશાસ્ત્રમાળા મરાઠી ભાષામાં પ્રસિદધ કરવાને આરંભ કર્યો છે.
બહારના દેશમાં જે પ્રમાણે બીજાં શાસ્ત્રમાં સુધારણા થા
For Private and Personal Use Only