________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૧૦)
ઉપરની પ્રસ્તાવનામાં દર્શાવેલી સૂપશાસ્ત્રમાળા શ્રીમત સરકાર સયાજીરાવ મહારાજા ગાયકવાડ એમની આજ્ઞાથી મરાઠીમાં તૈયાર કરવામાં આવેલી છે. આ માળાપૈકી એક ૧ લેા ભાગ ૧ લા, અંક ૧ લેા ભાગ ૨ જો, અક ૨ જો, એક ૩ જો ભાગ ૧ લેા, અને અંક ૩ જ ભાગ ૨ જો, એ ગ્રંથા મદ્રાસી, ઇંગ્રેજી, તોરી, યુનાની,અને મુસલમાની રીતના પદાર્થ ખાખતના છે, અને તે રા. રા. ખળવંતરાવ રામચદ્ર મરાઠે, હુજૂર કામદાર કચેરીના ચીટણીસે તૈયાર કરેલા છે; એક ૪ થા જે ફારસી રીતના પદાર્થ આખતના છે તે રા. રા. વડાદરા વત્સલ છાપખાનાના માલીક તરથી છપાયલા છે.
સૂચના,
આ પુસ્તકમાં જે વજનના ઉપયાગ કર્યા છે તેનુ કાષ્ટક નીચે પ્રમાણેછે.
વજનનું કાષ્ટક.
ખરાખર
૮ ગુ’જા
૧૨ માસા
૪૦ કલદાર રૂપિયા ભાર
""
37
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ માસે. ...૧ કલદાર રૂપિયા ભાર.
૧ શેર.
...
...
For Private and Personal Use Only
...