________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨)
૧૪. સામો'. સામે--તેલુર જીલ્લામાં વાળ, કુંડૂર વગેરે ગામેમાં પાકત અથવા પર્વતની તળેટી આગળ પાકો સામો લાવી તેને ખાંડી ઝાટક ને પછી તેને ભાત કરી ખાવો. ગુણ – થંડી લાગી શોષ પડે છે; ખાવામાં રૂચિકર નથી; પચી જાય છે, ને તેથી શક્તિ આવે છે; કરી પાળવામાં ઉપયોગી છે; આ ધાન્ય ખાવામાં આવેથી છાતીમાંથી સૂકે કફ નાશ પામે છે, પરંતુ પેટમાં ચૂંક નાખે છે. ઉપાયધી, દૂધ અને ખાંડ ખાવાં.
૧૫. કાંગ, કાંગ–તિરવરણામલઈ દેશમાંના રાનમાં તથા ગામમાં પાકતું આ ધાન્ય લાવી તેને ભાત કરી ખાવાથી થતી અસર–ગરમ હેવાથી શોષ પડે છે; ખાવામાં રૂચિકર છે શરીરમાં શત છુટતું હશે તે તે બંધ થાય છે, રસ અને ધાતુમાંના રોગ નાબુદ થઈ બળની વૃદ્ધિ થાય છે, ને પાચનશક્તિ વધે છે; જવરવાળાને ગુણકારક છે; કમ્મરમાંથી દુખાવો જતો રહે છે; હેડકી આવતી હોય તે તે બંધ પડે છે, પરંતુ ગરમી, મંદતા તથા પિત્ત વિશેષ થવાથી ઉષ્ણવાત થાય છે. ઉપાયઃ–ઘી, દૂધ અને ખાંડ ખાવાં.
૧૬ તલ. તલ લાવી પાણીમાં પલાળી તેની ઉપરનાં છોડાં કાઢી નાખવાં.
૧ શામૈ (મદ્રાસ). ૨તિ ગાશ (મદ્રાણી). ૩ % (૧દ્વારા)
For Private and Personal Use Only