________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯)
૮ળા'. પુરાશી એટલે ભાદરવા મહિનામાં સાધારણ અથવા રેતાળ જમીનમાં આ ધાન્ય આપવામાં આવે છે. રેતાળ જમી નમાં એને પાક ઘણો જ સારો થાય છે. કરી પાળનારાને આ ધાન્ય નિરૂપયેગી છે. જુદા જુદા શાકની સાથે પણ ચોળાની મેળવણી કરવામાં આવે છે.
૯ બાજરી બાજરીના લેટના રોટલા –પશ્ચિમમાં આવેલા સેલેમ અને શિર જીલ્લાનાં ગામોમાં પાકતી બાજરી લાવી, ખાંડી દળવી. આ લોટના રોટલા ખાવાથી થતી અસર–ઠંડી લાગી શેષ પડે છે; આ રોટલા ખાવાનું મન થતું નથી, શૈત્ય, ગતિભંગ, મંદતા, મળને વધારે અને સુસ્તી એવા વિકારે થાય છે; ચકકર આવે છે અને માથું ભારે થાય છે. ઉપાય –કુદનાની ચટણી ખાવી.
આજીની ઘુઘરી–પશ્ચિમમાં આવેલા સેલેમ અને શિનર જીલ્લાનાં ગામોમાં પાકતી બાજરી લાવી તડકે ખવડાવી ખાંડીને ઝાટકી નાખવી. આવી બાજરીની ઘુઘરીના ગુણ—શીત હોવાથી શેષ પડે છે; ખાવામાં રૂચિકર નથી; શરીરમાં શરદી લાવે છે; શક્તિ કમી થાય છે ને મળ વધે છે; ચક્કર આવે છે ને સુસ્તી લાવે છે. ઉપાય–આદુ, મરી અને કુદને એટલી ચીજ વાટીને ખાવી.
૧ લારામળા (મદ્રાસી ). ૨ (મદ્રાસી ). ૨ ૩ પવન રુ (મદ્રાણી). ૪ વધુ સારું (મદ્રા).
For Private and Personal Use Only