________________
અમદાવાદ અને પાલીતાણા વગેરે સ્થળોએ પિતાનાં નિમિત્તે તેમાંની રકમનો વ્યય કરવાનું નક્કી કર્યું. જૂનાગઢ, પાનસર, ભોયણી અને શિખરજી વગેરે યાત્રાના
સ્થળોએ દ્રવ્યને વ્યય કરવા સાથે પિતાના તીર્થ સ્થળમાં પતિ તેમજ પિતાના પતિના નામે મળી બે અને પત્નીનાં નામે (નિવાસગ્રહ) ઓરડીઓ યાત્રાળુજનોના સદુપનિવાસ. એગ માટે કરાવી આપવાની પણ નોંધ
કરી હતી. ઉપર જણાવેલાં ધાર્મિક કાર્યોમાં દ્રવ્યનો વ્યય કરવા ઉપરાંત
પાંજરાપોળ, નિરાશ્રિત ખાતું, સાધુ સાધ્વીને આચાર્યશ્રી વિજય વસ્ત્રાદિદાન, બાળાશ્રમ, જૈનશાળા, ગુરૂકુળ, કેશરસૂરિની સમક્ષ. આયંબીલની ઓળી વર્ધમાન તપની ઓળી
અને ધાર્મિક પુસ્તકે છુપાવવાં-પ્રકટ કરવા પાછળ પણ બાઈ મેતીએ પિતાનાં નાણુંની વ્યવસ્થા (તે વખતના પંન્યાસ પણ હાલમાં) આચાર્ય મહારાજશ્રી વિજ્યકેશરયુરિ સમક્ષ કરી હતી. બાઈ મેતીને પિતાને દેહવિલય હવે નજદીકમાં થશે એમ
લાગવાથી સર્વ પ્રકારની વસ્તુઓનો ત્યાગ કર્યો અંત સમય અને હતો. આખરે સં. ૧૯૮૧ ના ભાદરવા વદ ૧૩ અવસાન. ને રોજ લગભગ ૩૧ વર્ષની ભર યુવાન વયે
આ નારીરને સ્વર્ગ તરફ પ્રયાણ કર્યું હતું. વાચક ! ધન્ય છે તેનું જીવન કે જેણે જીવનને સફળ કરી જાયું છે.
[ સમાસ. )