________________ 25 કલ્યાણમંદિર સ્તોત્ર પ્રગટ કરે છે. જે કાર્ય દેવોના ઈંદ્ર પણ કરી શક્યા નથી તે કાર્ય કરવા આચાર્યજી પ્રવૃત્ત થયા છે તેમાં તેમની બડાઈ નથી, પણ તેમને મન આ કાર્ય અત્યંત પવિત્ર અને પ્રેરણાદાયી હોવાને લીધે ગમે તેવી મર્યાદિત શક્તિઓ હોય છતાં પણ કરવા ગ્ય લાગ્યું છે, અને તેથી તેમણે પવિત્ર કાર્યને આરંભ કર્યો છે. વળી આ કાર્ય પૂર્ણ કરવા માટે આવા મહાસમર્થ પ્રભુની આશિષ પણ માગી છે, જેનાથી એ કાર્ય પૂર્ણ થઈ શકે. આચાર્યજી પોતે કરવા ધારેલા કાર્યના મહાનપણથી અથવા તે પિતાની મર્યાદાથી અજાણ હતા એમ નથી, તેઓ તેના સંપૂર્ણ જાણકાર હતા અને મર્યાદાથી વાકેફ હતા તે ત્રીજી કડીમાં જ જણાય છે. એ કડીમાં તેઓ પિતાની મર્યાદાને ઘૂવડના બચ્ચાનું ઉદાહરણ લઈને પિતાની લાક્ષણિક શિલીમાં વર્ણવે છે. सामान्यतोऽपि तव वर्णयितु स्वरूपम् અમદશા: મઘા મāત્યવીરા: | धृष्टेाऽपि कौशिक शिशुर्यदि वा दिवान्धी ... रूप प्ररूपयति कि किल धर्म रश्मेः / / 3 સામાન્ય રીતે પણ તમારા રૂપને વિસ્તારવા, જિનરાજ ! શક્તિમાન દુર્લભ મૂઢ મુજસમ છે થવા દિનબંધ ધીરજવાન વચ્ચે ઘૂડનું જે તેહથી, શું છે નહિ સૂર્યકેરા રૂપને વર્ષી શકે તે નેહથી. 3 વા !! ? , કેd 3 માર : if it ! ! . o P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust