________________ 188 કલ્યાણમંદિર સ્તોત્ર આનંદ આવતું હતું, જે ભાવના પરિણામમાં અનંતાનુબંધી કર્મબંધન થાય. આમ કમઠ દૈત્ય પ્રભુને ધૂળથી આવરી દેવા જેમ જેમ વિશેષ વિશેષ પ્રયત્ન કરતે ગયો તેમ તેમ તેના અનુંતાનુબંધી કર્મો વધારે ને વધારે ગાઢાં થતાં ગયા. એટલે કે પ્રભુને આવરવા જતા તે પિતે જ અનંત કર્મના પાશમાં અવરાઈ ગ, પ્રભુની અશાતના કરવા માટે જે કર્મને જો તેણે એકઠો કર્યો, તે બધાં જ કર્મો તેને ભાવિમાં ખૂબ જ દુઃખરૂપ નીવડશે. એને અનેક કષ્ટોને સામનો કરવો પડશે, અને અનેક વખત નરકની યાતના વેઠવી પડશે. આ અપેક્ષાએ આચાર્યજી પાછળની બે પંક્તિઓમાં જણાવે છે કે જે કાર્ય કમઠે પ્રભુને દુઃખ આપવા કર્યું હતું, તે કાર્ય દીર્ધદષ્ટિથી વિચારતાં તેને પિતાને જ દુઃખકારી થઈ પડયું તે યોગ્ય છે. સમભાવથી ઉપસર્ગ સહન કરવાથી પ્રભુએ બાંધેલાં અશુભ કર્મોને અંત આવ્યો, પણ તે ઉપસર્ગના કરનાર કમઠને માટે તે અશુભની પરંપરા જ સર્જાઈ ગઈ. “ઉલટો છવાયે દુષ્ટ પતે કૃત્ય પિતાના થકી” એ પંક્તિ આ સંદર્ભમાં અત્યંત યંગ્ય લાગે છે. (31). .. જર્નલ્તનત નૌઘમઝ મી . . भ्रश्थत्तडिन्मुसल मांसल. घोरधारम् / दैत्येन मुक्तमथ दुस्तरवारि दधे तेनैव तस्य जिन! दुस्तरवारिकृत्यम् / / 32 . .' વીજળી સહિત ઘનઘોર મુશળધારથી વળી વર્ષત, વદ દુસ્તર કમઠ દૈત્યે, છડિયે પ્રભુ ગાજતે; ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust