________________ કલ્યાણમંદિર સ્તોત્ર 201 લક્ષ થાય છે. ત્યારે એકત્રીસથી તેત્રીસ સુધીની ત્રણ કડીઓમાં તેનાથી વિરુદ્ધ પણ તીવ્ર પરિણામે વર્તનારની કેવી બૂરી દશા થાય છે તે સ્પષ્ટપણે સમજાય છે. વળી શિવમાર્ગી રાજા તથા લકો શ્રી સિદ્ધસેન દિવાકર સમક્ષ તેમના વચનની સાબિતિ માગતા ઊભા હતા. અને સૂરિ જે પર પૂરો ન પાડે તે ભયંકર ઊપસ આવી પડે તેવા સંજોગે હતા. એવે વખતે અશુભ પ્રવૃત્તિથી પ્રવર્તતા જીવોના હાલ કેવા થાય છે તેને ખ્યાલ અપાયે હોય, તેવો ગર્ભિત ઉદ્દેશ પણ આ કડીઓમાં પ્રગટ થતા સમજી શકાય છે. જેના પરિણામે રાજા તથા પ્રજા અશુભ પ્રવૃત્તિ અને અશુભ ભાવ ત્યાગી શુભ પ્રતિ વળે. (33) આમ સારાસારને ભેદ બતાવી તેમાં કેણ ધન્યતાને પાત્ર છે તે આચાર્યજી ત્રીશમી કડીમાં સ્પષ્ટ કરે છે. धन्यास्त एव भुवनाधिप ! ते त्रिसंध्यम् आराधयंति विधिवद्विधुतान्यकृत्याः / भक्त्योल्लसत्पुलक पक्षमलदेहदेशाः पादद्वयं तव विभो! भुवि जन्मभाजः / / 34 હે ત્રણ ભુવનના નાથ! જેઓ અન્ય કાર્યો છેડીને, ત્રિકાળ વિધિવત પૂજતા તુજ ચરણને ચિત્ત જેડીને; વળી ભક્તિના ઉલ્લાસથી રે માંચવાળો દેહ છે, આ પૃથ્વીમાં તે ભવ્ય જનને હે પ્રભુજી! ધન્ય છે. 34 પ્રભુના શરણમાં રહી શુભ પ્રવૃત્તિ કરનાર અને પ્રભુના સામા પડી અશુભ પ્રવૃત્તિ કરનારને શું શું ફળ મળે છે, તેનો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust