________________ 246 કલ્યાણમંદિર સ્તોત્ર કથનને વિચારીએ તે સમજાય છે કે આ સંજોગે કે સ્થિતિ તેમને માટે અનુરૂપ નથી. તેમણે તે અનન્ય શરણ લઈ મહદ્દ શુદ્ધ, બુદ્ધ અને મુક્ત થવાની યોગ્યતાવાળા બની ગયા છે. જે એમ ન હોય તે તેમનાથી આવા અદભૂત સ્તોત્રની રચના કક્યાંથી થઈ શકે ! પણ એમ અનુમાન થઈ શકે કે પિતાના અનુભવના નિચેડરૂપે અન્ય સર્વને ચેતાવવા માટે આ રચના કરી હેવી જોઈએ. બીજો ધ્વનિ એ સમજી શકાય કે ગમે તેવી ઉચ્ચ અવસ્થાએ પહોંચ્યું હોય, પણ સંપૂર્ણ કર્મમુક્ત ન થયે હોય ત્યાં સુધી જે વિપરીત રીતે વર્તે તે તેનું પતન થાય. જેમ શ્રેણીમાં ચડેલે જીવ એક સમયને પણ પ્રમાદ આમાં જીવ દેષ કરે છે તેથી હણાય છે. આ અપેક્ષાથી વિચારીએ તે આચાર્ય સહિત સર્વ જીવોને આ નિયમ એક સરખી રીતે લાગુ પડી શકે છે. (40) देवेन्द्रवद्य! विदिताखिलवस्तुसार! સંસારતારવા! વિમો! મૂત્રાધિનાથ !! त्रायस्व देव ! करुणाहृदा मां पुनीहि सीदन्तमद्य भयदव्यसनाम्बुराशेः // 41 હે અખિલ વસ્તુ જાણનાર! વંદ્ય હે દેવેન્દ્રને, સંસારના તારક ! અને ભુવનાધિનાથ ! પ્રભુ તમે! ભયકારી દુઃખદરિયા થકી આજે પવિત્ર કરો અને, કરુણતણું હે સિંધુ ! તારે દેવ ! દુખિયાને મને. 41 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust