________________ કલ્યાણમંદિર સ્તોત્ર 221 . કરવા માટે અને તેનાથી મળતે અલભ્ય લાભ ન લેવા માટે જીવને સારો પશ્ચાત્તાપ જાગે છે. આ જ વૈરાગ્યથી ભરેલે, સંવેગવાળે પશ્ચાત્તાપ આચાર્યજીને પ્રગટ્યો છે એ આ કડીમાં આપણે જોઈએ છીએ. પ્રભુનાં નામનું શ્રવણ તથા તેમના ચરણની પૂજા ન કરવાથી ભગવે પડતે ગેરલાભ અનુભવ્યા પછી પ્રગટતે પશ્ચાત્તાપ આ બે કડીઓમાં આચાર્યજીએ વ્યક્ત કર્યો છે, અને એ પશ્ચાત્તાપ આ પછીની કડીઓમાં ઉત્કટ સ્વરૂપ ધારણ કરે છે. (36). नून न मोहतिमिरावृतलोचनेन પૂર્વ વિમો ! રવિ કવિ વિતરણ मर्माविधो विधुरयन्ति हि मामनर्थाः प्रोद्यत्प्रबधगतयः कथमन्यथैते ? // 37 નિશ્ચય અરે હાંધકારે વ્યાપ્ત એવા નેત્રથી, પૂવે કદી મેં એક વેળા પણ પ્રભુ જોયા નથી; કેવી રીતે થઈ હદયવેધક અન્યથા પિીડે મને, બળવાન બંધનથી ગતિવાળા અનર્થો શરીરને. 37 પૂર્વના ભવે, જ્યારે પાર્શ્વનાથ પ્રભુ તીર્થ પ્રવર્તાવતાં પ્રવર્તાવતાં, ચેત્રીશ અતિશય સહિત રહી કલ્યાણમાર્ગ ખુલ્લે કરતા હતા, તે વખતે પોતે અન્યભાવે પરિણમી, સાચી વસ્તુને લક્ષ ન કર્યો, અને પ્રભુને નિરખવા જેટલી પણ પ્રવૃત્તિ કરી નહિ તેને મર્મભેદી પશ્ચાત્તાપ કરતાં આચાર્યજી આ. કડીમાં કહે છે કે “હે વિભુ ! અજ્ઞાનરૂપી–મેહરૂપી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust