________________ 158 કલ્યાણમંદિર સ્તોત્ર તીસમૂહે શેભતા ત્રણ છત્રના મિષે કરી, આ પ્રભુની પાસ નકકી રૂ૫ ત્રણ જાણે ધરી.” ચંદ્રમાએ જ્યારે પ્રભુને પિતાના કરતાં અનેક ગણા પ્રકાશને પાથરતા જોયા, અને શીતળતા પ્રસરાવતા જોયા ત્યારે તેને પ્રભુની ઇષ ન થઈ, પણ તેને પ્રભુની સેવા કરવાના ભાવ જાગ્યા. તે માટે તેણે બહાનું પણ શોધી લીધું. તારામંડળ તથા પિતા થકી તેણે ત્રણ છત્રે ઉત્પન્ન કર્યા, અને પ્રભુના શિરછત્ર રૂપ રહી તેમની સેવા કરવાનો આરંભ કરી દીધું. ત્રણ છત્રના રૂપે ચંદ્રમા ત્રણ સ્વરૂપ ધારણ કરી પ્રભુ–સેવામાં મગ્ન બની ગયે. પિતે ત્રણ છત્રની ઉત્પત્તિ કરી, અને પ્રત્યેક છત્રની ધારીએ મેતીએ લટકાવવામાં તેણે તારામંડળને ઉપયોગ કર્યો. આમ મોતીઓથી વિભૂષિત થયેલા ત્રણ છત્રનું સ્વરૂપ ધારણ કરી, ચંદ્રમા પ્રભુએ સ્વીકારેલા કાર્યમાં સહાયક થવા લાગે. પ્રભુને શિર ઉપર છત્રરૂપે રહી, પ્રભુને જગતના આધિ, વ્યાધિ અને ઉપાધિના વિવિધ પરિતાપથી મુક્ત રાખવા પુરુષાથી બન્યું. પિતે પિતાના તારામંડળ સહિત પ્રભુમાં ભળે, આથી પ્રભુના શાંતિ અને શીતળતા પ્રસરાવવાના કાર્યને ઘણે વેગ મળે. આમ અહીં આચાર્યજીએ ચંદ્રમાને ઉદાત્તભાવ પ્રગટ કર્યો છે. * આ ઉદાહરણથી પરમાર્થમાર્ગને એક ઉદાત્ત સિદ્ધાંત સમજવા મળે છે. જગતમાં કેઈને પિતાથી ચડિયાતે જોવામાં આવે તે સામાન્ય રીતે જેનારમાં ઈષભાવ જાગે છે. અને તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust