________________ કલ્યાણમંદિર સ્તોત્ર 183 ઈશ્વરપણું–શાશ્વતપણું –પ્રભુત્વ કેવી રીતે પ્રાપ્ત કરે ? આમ પ્રથમ અર્થે લઈ પંક્તિઓ સમજવા જતાં તે નિરર્થક અને વિધવાળી જણાય છે. પણ બીજા અર્થને સ્વીકારીને એ જ પંક્તિઓ વિચારીએ તે આપણા આત્માને સંતોષ થાય એવો અર્થ તેમાંથી નિષ્પન્ન થાય છે. “હે દેવ ! અજ્ઞાનીઓને પણ તારનાર તથા જગતને બોધ કરનાર એવું કંઈક વિચિત્ર જ્ઞાન આપનામાં હંમેશાં સ્કુરે છે.” પ્રભુની વાણુમાં એવું સામર્થ્ય રહેલું છે કે આત્મમાગે વિચરનારા આત્માઓ પિતાની દશામાં એક પગલું આગળ વધે છે, અને જેઓ આ માર્ગમાં પ્રવેશ પામ્યા નથી, તેવા જીવો પણ એ વાણી સાંભળે તે તેઓ સવળા થઈ, આ મેગે પ્રવેશી, આત્માને વિશુદ્ધ કરતા કરતા સંસારસમુદ્ર તરી જાય છે. આમ જે કઈ ભવ્ય જીવ પ્રભુની વાણ સાંભળે તે જરૂર આત્માથે લાભ પ્રાપ્ત કરે છે. આથી એમ કહી શકાય કે ત્રણે લેકના જીવને વિકાસ કરવાના હેતુ વાળું અને અજ્ઞાનીને પણ તારી શકે એવું વિવિધતાવાળું જ્ઞાન પ્રભુમાં પ્રગટે છે. પ્રભુની આ શક્તિ એક અને અનન્ય છે. તેમના જેવું આવું પરોપકારનું કાર્ય બીજા કોઈ કરી શકવા સમર્થ નથી. પિતે સંપૂર્ણ શુદ્ધ થયા પછી, સંપૂર્ણ નિરાવરણ થયા પછી પણ જગતના જીવોને તારવાનું કાર્ય કરે, એવું તે એક શ્રી તીર્થકર પ્રભુના પ્રસંગમાં જ બને છે, અન્ય કેઈના પ્રસંગમાં બનતું નથી, બીજા બધા ને અન્યને તારવાને પુરુષાર્થ મોક્ષમાર્ગની સમજણ આવે ત્યારથી શરૂ થાય છે અને શ્રેણું માંડતી વખતે અથવા તે કેવળજ્ઞાન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust