________________ આપણને છે હૃદયમાં જ સાર-સદ્ધ કલ્યાણમંદિર સ્તોત્ર સ્વરૂપને પ્રગટાવવા મથતા છે. આ ગીઓ બાહ્યદષ્ટિ ત્યાગી આંતર્દષ્ટિ ધારણ કરે છે, તેઓ અંતર્મુખ બને છે, અને ઉપગને અંદરમાં કેન્દ્રિત કરે છે, જે જગ્યાએ જિનપ્રભુ બિરાજ્યા હોય છે. પ્રભુને જોવા માટે ચર્મચક્ષુની જરૂર પડતી નથી, પણ આંતરચક્ષુની-જ્ઞાનદષ્ટિની જરૂરિયાત છે. આ અગાઉની કડીઓમાં આચાર્યજીએ આપણને બતાવ્યું છે કે જે જે પિતાના હૃદયમાં પ્રભુને સ્થાપે છે તે જ સહેલાઈથી સંસાર-સમુદ્ર પાર કરી જાય છે. એના અનુસંધાનમાં, પાર પહોંચવા ઈચ્છતા એગીએ પોતાના હૃદયકમળમાં પ્રભુ બરાબર બિરાજમાન થયા છે કે નહિ તેની તપાસ રાખે તે ગ્ય જણાયા વિના રહેશે નહિ. આથી તેઓ પ્રભુની શેવ કયાંય બહાર નહિ પણ અંદર જ ચલાવે છે. જે એક વખત પ્રભુ અંદર આવી ગયા તે પછી તેને ધારક જીવ અવશ્ય ભવસમુદ્ર તરી જવાને. આથી ભેગી અંતરમાં પ્રભુને શોધીને ખૂબ પ્રસન્ન થાય છે કે પ્રભુ અંતરમાં જ છે તેથી હવે કિનારે નજીક જ છે. આ પરિસ્થિતિને બીજી અપેક્ષાથી પણ સમજી શકાય તેમ છે. હે જિનદેવ! મેગીઓ તારા પરમાત્મસ્વરૂપનું અન્વેષણ પિતાના હદયકમળમાં કરે છે. જેઓ મેક્ષમાર્ગમાં ચાલનારા પ્રભુની શોધ કરવા કયાંય બહાર જતા નથી. બહારની વસ્તુએમાં પણ શેધ કરતા નથી, તેઓ એ શેધ પિતાના જ હદયમાં ચલાવે છે. અને બાહ્ય સંજોગે તથા નિમિત્તોથી છૂટી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust