________________ કલ્યાણમંદિર તેત્ર 29 સમાન ગણે છે. તેઓ આમ પિતાને ઘૂવડના બચ્ચાંથી જરાય ચડિયાતા ન માનતાં હોવા છતાં, આવું દુસ્તર કાર્ય કરવા શા માટે પ્રેરાયા એ વિશે એક રસિક કેયડો આપણા માટે ખડે કરે છે. પણ આમાં એક ગુપ્ત ભેદ રહેલો નજરે પડે છે. ઘુવડનું બચું જ્યારે સૂર્યના રૂપને વર્ણવવા બેસે છે ત્યારે તે પોતાની મર્યાદાને સ્વીકાર કરતું નથી, પોતાને સ્વછંદ છેડતું નથી, અને સૂર્ય સામે બાથ ભીડી હેય એ તેને વર્તાવ રહ્યો હોય છે. આથી જ તે પોતાના કાર્યમાં કદી પણ સફળ થઈ શકતું નથી, કારણ કે તેનું દિનઅંધપણું છૂટતું નથી. ત્યારે આચાર્યજીની બાબત આથી સાવ વિધી પૂરવાર થતી જણાય છે. જ્યાં સુધી કર્મોનું ભારે જેરું હોય, સ્વછંદ છૂટ્યો ન હોય, અને પ્રભુનું શરણ સ્વીકાર્યું ન હોય ત્યાં સુધી, પ્રભુનું વર્ણન કરવાવાવાળાની ભાવનાને પણ ઘૂવડના બચ્ચાં જે જ કરુણ અંજામ આવે છે. તે જીવને સ્વછંદ ન છૂટવાથી પ્રભુની સાચી ઓળખ થતી નથી. આચાર્યજીને હવે આમાંનાં એકે તત્વ નડી શકે તેમ નથી. આચાર્યજીએ નમ્ર બની પિતાની મર્યાદાઓ સૌ પ્રથમ જ સ્વીકારી લીધી છે. પ્રભુની સાચી ઓળખ થાય તે હેતુથી પ્રભુનું અનન્ય શરણું પણ સ્વીકાર્યું છે અને આરંભમાં જ પ્રભુને અત્યંત ભક્તિભાવે વંદન કર્યા છે. ત્યાં જ પૂર્વે આચાર્યજીને આત્માએ વેઠેલે સ્વચ્છેદ છૂટી જાય છે. કર્મ નિર્બળ બને છે. એવા સંજોગમાં બાહ્યથી કપરું જણાતું કાર્ય, સહેલાઈથી પૂર્ણ કેમ ન થાય? પિતાની પૂર્વની શરણ રહિત અજ્ઞાન અવસ્થા જ હોત તો પોતાનું કાર્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust