________________ કલ્યાણમંદિર સ્તવ અવસ્થાને પ્રાપ્ત થાય છે, અને છતાં ય તેને પિતાની અવદશાનું ભાન થતું નથી. કેઈ જ્ઞાની મહાત્મા તે જીવને ઢઢળી, થયેલી અવદશાનું ભાન કરાવી, તેની થયેલી અપતા દર્શાવે છે ત્યારે જ તેને પોતાની થયેલી અર્ધગતિનું લક્ષ થાય છે. આમ કર્મો જીવનાં અનંત ગુણમાંથી શક્ય તેટલા બધા જ ગુણે ચારી લે છે, અને એ બધાને એવાં છૂપાવી દે છે કે, એ ગુણે પિતાની સમૃદ્ધિ છે એનું પણ ભાન તેને રહેતું નથી. કર્મના આશ્રયે જીવના વિભાવભાવ જેમ જેમ વધતા જાય છે તેમ તેમ તેના ગુણે અવરાતા જાય છે. આમ કર્મો એ આત્માના ગુણોને ચેરનારા ગણાવ્યા છે તે યથાર્થ છે. જીવની સમૃદ્ધિને નાશ કરનારા કર્મરૂપી ચોરને મહાસમર્થ પ્રભુએ બાળીને ભસ્મ કર્યા તે તે ઠીક, પણ તેને બાળવા માટે જોઈતા કોધરૂપી અગ્નિને તેના પહેલાં જ નાશ કર્યો હતો, તે જ ખરેખરું આશ્ચર્ય છે. જીવને સંસારભ્રમણમાં રાખનાર મુખ્ય કર્મ મેહનીય છે. તેને ચાર પ્રકાર છે. ક્રોધ, માન, માયા અને લેભ. તે ચારેની તરતમતા. અનુસાર ચાર વિભાગ રાખેલા છે: અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજવલન. અને તેના આશ્રયે અનંત પ્રકારનાં કર્મોને બંધ જીવ કરે છે. પ્રભુએ જ્યારે કર્મને નાશ કરવાને પ્રારંભ કર્યો ત્યારે સૌ પ્રથમ અનંતાનુ બંધી કધ, માન, માયા અને લેભને હણ્યા. તે વખતે કોધને ઉપગ ક્રોધાદિને નાશ કરવામાં કર્યો. આથી અનંતાનુબંધીને સંપૂર્ણ નાશ થયે અર્થાત્ ક્ષાયિક સમક્તિ પ્રાપ્ત થયું. તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust