________________ કલ્યાણમંદિર તેત્ર આપણને ખૂબ જ પ્રભાવશાળી જણાય છે. “મહાન જનેનો મહિમા અચિંત્ય છે.” પ્રભુને સ્વીકારવાથી ભવસમુદ્ર તરે સહેલે બને છે, એવો મહિમા આ કડીમાં દર્શાવ્યે છે. પણ જ્યારે એમાંથી સમજાતા પ્રભુના બીજા પ્રભાવની વિચારણા કરીએ છીએ ત્યારે બાહ્ય દેખાતા વિરોધના સંદર્ભમાં આ પ્રભાવ પાંગળે લાગે છે. પ્રભુને હૃદયમાં ધારણ કર્યા પછી, જીવમાં જે અનેક પ્રકારનાં દોષ પ્રવર્તતા હતા, તેને એક પછી એક નાશ થવા લાગે છે, તેની સંસાર તરફની પ્રીતિ તૂટવા લાગે છે, સંસારમાં પ્રવતી રહેલું દુઃખ પ્રત્યક્ષ થતું જાય છે અને તે દુઃખથી છૂટી આત્માના સાચા સુખને પ્રાપ્ત કરવાની તાલાવેલી જાગે છે, તે સુખ પ્રાપ્ત કરવાના પુરુષાર્થને આરંભ થાય છે, પરિણામે જે જીવ ત્રણ લેકના દાસપણાને સ્વીકારી, ભિખારીની અવસ્થામાં પ્રવર્તતું હતું, તે પ્રભુને અંતરમાં સ્થાપી, પ્રભુ જેવો જ ત્રણે લેકને નાથ બને છે. પ્રભુને જે સાચે મહિમા છે તે આ છે. પ્રભુ જ્યાં બિરાજે છે, તે જીવને તેઓ પોતાના જે જ કરીને જપે છે. સંસારમાં આવું જોવા મળતું નથી. સંસારદષ્ટિએ સફળ થયેલી વ્યક્તિ પાસે અન્ય વ્યક્તિઓ માર્ગદર્શન માટે આવે છે. તે વ્યક્તિ અમુક પ્રમાણમાં તેને આગળ વધારે છે, પરંતુ આગળ વધતી વ્યક્તિ વધારનાર કરતાં ડી નીચી કક્ષાની રહે એવા ભાવ ગુપ્તપણે સેવે છે. વળી કેટલીક વખત તે અન્ય વ્યક્તિ પિતા કરતાં વિશેષ પ્રભાવવાળી કે સત્તાવાળી બની જશે એવી દહેશતને કારણે પિતાને પ્રાપ્ત થયેલી સફળતાનું રહસ્ય પ્રગટ કરવા વ્યક્તિ તૈયાર જ થતી નથી. પ્રભુના સાનિધ્યમાં રહેનારને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust