________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कल्याणभारती
विनापि सम्बोधनमन्यतो निजां
___ दधाति यः सन्ततमूर्ध्वगामिताम् । प्रपन्नवान् योगरहस्यमुत्तमं
बिभर्यसौ विश्वविलक्षण बलम् ।।
* જે બીજાની પ્રેરણા યા બીજાના ઉપદેશ વગર પણ પિતાને ઊર્ધ્વ (આધ્યાત્મિક) વિહાર સતત ચાલુ રાખે છે એ ખરેખર ગરહસ્યને ઉત્તમ વેત્તા છે, એટલું જ નહિ, એણે સાચી ગક્રિયા સિદ્ધ કરી છે. આ મહાત્મા, નિઃસન્દહ, જગથી વિલક્ષણ બળ ધરાવે છે. ૧૩
* He who is incessantly and rightly devoted to the process of ( spiritual ) evevation even with no help of any other's instruction or inspiration, has practically secured the sublime essence of Yoga and is possessed of such a spirit as is above or beyond what is human. 13
For Private and Personal Use Only