________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થયોવિંદ-કાશઃ
(૨૪) उत्तरोत्तरकल्याणसमुत्कर्षापलब्धये । मनुष्यमुत्साहयति प्रज्ञमध्यात्मभावना ।।
- અધ્યાત્મભાવના સુજ્ઞ મનુષ્યને ઉત્તરોત્તર કલ્યાણ સમૃદ્ધિ મેળવવા પ્રેત્સાહિત કરે છે. (અને કલ્યાણ સાધનમાં અધિક અધિક ઉન્નત થતે જ એ મહાભાગ અને કલ્યાણના ઉચ્ચતમ શિખર પર આરૂઢ થાય છે.)
૩૪
• Spiritual reflections instigate a wise person to go on progressing in the attainment of welfare. 34
For Private and Personal Use Only