________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
पच्चर्विंश:
:-प्रकाशः
( २० ) वपुल क्षालयितुं यतन्ते सदाऽवधानेन जनाः समग्राः । परन्तु मोहस्य मनोमलस्याऽपनोदशीलो हि यथार्थ साधुः ॥
*
*દુનિયાના બધા માણસા પેાતાના શરીરને મેલ ખાળવામાં હમેશાં કાળજી રાખે છે, પણ પેાતાના મનના મેલ જે મેહ તેને ખાળવામાં જે પ્રયત્નશીલ છે તે જ સાચા સાધુ છે.
૨૦
XX
५५५
* All the people of the world always wash their bodily dirt carefully, but he who is intent upon cleansing his mental dirt namely Moha (delusion), is a real ascetic or saint. 20
For Private and Personal Use Only