________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
५५४
कल्याणभारती
ज्ञाते सदोषे स्वमते जहाति तत् किमीयमप्याश्रयते च सन्मतम् । सत्यानुगः सत्यविचारपक्षकृत स एव कल्याणविभूतिमर्हति ।।
જ સત્યને અનુયાયી, સત્યને પક્ષકાર સજીને પિતાનું મન્તવ્ય છેટું જણાતાં તેને ત્યજી દે છે અને કેઈનું પણ યથાર્થ મતવ્ય સ્વીકારે છે (માનવ તરીકેની આ શ્રેષ્ઠ લાયકાત છે.) આ મનુષ્ય જ કલ્યાણવિભૂતિની પ્રાપ્તિને અધિકારી છે. ૧૯
• He who is follower of truth and in favour of it, abandong his faith pertaining to some religious or logical thought, when he comes to perceive it to be wrong, and accepts a right conception of any other. Such a good person alone is entitled to the attainment of the sublime state of welfare
19
* III
IIII* *
For Private and Personal Use Only