Book Title: Kalyan Bharati
Author(s): Nyayavijay
Publisher: Hemchandracharya Jain Gyanmandir Patan

View full book text
Previous | Next

Page 575
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir कल्याणभारती (૨૮) निवृत्तिमाधुर्यकरी प्रवृत्तिः प्रवृत्तिसामर्थ्यकरी निवृत्तिः । शुभे प्रवृत्तिस्त्वशुभानिवृत्तिरित्येवमन्योन्यहिते इमे स्तः ।। પ્રવૃત્તિ (એની પછી લેવામાં આવતી) નિવૃત્તિને મધુર બનાવનારી છે, અને નિવૃત્તિ (એની પછી ચાલુ કરવામાં આવતી) પ્રવૃત્તિને સતેજ કરનારી છે. પ્રવૃત્તિ શુભમાં કરવાની છે અને નિવૃત્તિ અશુભથી લેવાની છે. આમ પ્રવૃત્તિ અને નિવૃત્તિ-ચાહે ભિન્નકાલીન હોય અથવા સહભાવી હોય અને એકબીજને હિતાવહ છે. ૧૮ [પ્રવૃત્તિ અને નિવૃત્તિ પરસ્પરના સુમેળ સાથે જીવનમાં રહે એ જ સાચું અથવા ઉત્તમ જીવન છે. બાકી નિવૃત્તિ એના ખરા વખતે એની મેળે ઉપાય બની જાય છે) હિ.: (૦૨૦ ૦ ૦ ૦ or For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 573 574 575 576 577 578 579 580 581 582 583 584