Book Title: Kalyan Bharati
Author(s): Nyayavijay
Publisher: Hemchandracharya Jain Gyanmandir Patan

View full book text
Previous | Next

Page 584
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિ ચા ર પી ન્યૂ ષ આ બધા મળે " ચાર દિવસનું પ્રદર્શન છે, એના મેહમાં ડૂબી માણસ ભાન ભૂલી જાય છે અને કામ-ક્રોધ-લેભના કાદવમાં ખૂમચી જઈ કર્તવ્યભ્રષ્ટ થાય છે, પરિણામે એ અહીં તે અશાન્તિ ભગવે જ છે, પણ મરણોત્તર ભાવી જીવનમાં પણ એને લાંબા કાળ સુધી બહુવિધ દુઃખમાં પટકાવું પડે છે. નિઃસન્દહ, કામ-ક્રોધ-લેભના ચક્કરમાં પડી પિતાનું અનન્ત સનાતન ધન ગુમાવવું એના જેવી ભયંકર મૂર્ખતા બીજી કોઈ નથી.. સમગ્ર શુભ-અશુભના મૂળમાં વિચારનું જ પ્રાધાન્ય છે, માટે અશુભને ડામવા વિચારને સુધારીએ. એમાં જ આન્તરિક શાન્તિ છે, અને એમાં જ સ્વ–પરના કલ્યાણની ચાવી છે. - મુનિ ન્યાયવિજય. સાધના મુદ્દશુાહા...દાણુાપીઠ : ભાવનગર For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 582 583 584