________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
વજ્રવિચઃ-પ્રજારાઃ
(૬)
दुखं
संसहते योऽन्य हितसाधनहेतवे । समर्जति स सद्भाग्य ततोऽनल्पसुखप्रदम् ।।
५३९
#
જે પુણ્યશાલી મનુષ્ય અન્યના હિત માટે દુઃખ સહન કરે છે તે તે દુઃખથી અનેકગણુ સુખ આપનારુ સદ્ભાગ્ય ઉપા૨ે છે. ૬
મ
That good man who endures misery for the benefit of others, earns a merit giving happiness much more than that misery. 6
For Private and Personal Use Only