________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobath or
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૪૦
कल्याणभारती
(૭-૮) ज्ञानसम्पत्सुख स्थायि, समीचीन, स्वतन्त्रकम् । वृद्धस्यैकाकिनो रोगाक्रान्तस्यापि च शान्तिदम् ।। बाह्योपाधिसुख नाशि कलुष परतन्त्रकम् । वृद्धस्यकाकिनो रोगाक्रान्तस्य च सुदुर्लभम् ।।
* જ્ઞાનસમ્પત્તિમાંથી પ્રાપ્ત થતું સુખ સ્થાયી, સમીચીન અને સ્વતન્નરૂપ હોય છે, જે વૃદ્ધને, એકલવાયાને અને રોગીને પણ શાન્તિ આપી શકે છે,
જ્યારે બાહા ઉપાધિમાંથી મેળવાતું સુખ નાશવાન, મલિન અને પરાધીનરૂપ હોય છે અને એ વૃદ્ધને, એકલવાયાને અને રોગીને મળવું મુશ્કેલ હોય છે.
૭-૮
|
|
| |
|
|
**
-
1
. A
bh
મારા
.
' +Unit T -
& just -
For Private and Personal Use Only