________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कल्याणमारती
अस्मिन्नुपाये सततं यथावत् परिशीलते। आस्मा याति परां शुद्धि परां च मुदमक्षयाम् ।।
જ મનના સંયમનના આ ઉપાયને અભ્યાસ જે સમ્યક પ્રકારે સતત થતું રહે તે તેના પરિણામ સ્વરૂપ, આત્માની શુદ્ધિ વધતી જાય છે, વધતાં વધતાં પૂર્ણતાએ પહોંચે છે અને એ ઉચ્ચતમ અવસ્થામાં ઉચ્ચતમ આનન્દની પ્રાપ્તિ થાય છે. ૫
• The above-said means for the restraint of mind, being constantly and properly practised, the soul gets perfect purity and perfect joy. 5
1
Ble+ -
For Private and Personal Use Only