________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાર્ષેિઃ -pજારા
(૨૧) નિર્માદિ લેવાયત્તર ! विश्वेश्वर स्थापय भक्तया । तमर्च वर्तस्व तदाज्ञया च निस्तारमार्गः सुधियोऽयमेव ।।
* હે ભદ્ર! તારા અન્તહૃદયમાં દેવાલયનું નિર્માણ કર, એમાં ભક્તિભાવથી પરમેશ્વરને સ્થાપિત કર, તેનું ભાલાસથી અર્ચન કર અને તેની આજ્ઞા અનુસાર ચાલ. સમગ્ર વ્યથામાંથી મુક્ત થવાને આ જ માર્ગ છે.
૨૯
* Creat a temple in your heart, install there the Supreme Spirit worshipfully, adore Him piously and conduct yourself according to His injunction.
This is the only way to the attainment of emancipation from all misery. 29 * “યમ” કોઇને
For Private and Personal Use Only