________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પનિંરા-કારઃ
"
-
--
-
-
:: or
(૨). कस्मिन्नपि समायाते सुखे त्वौं मा स्म विश्वसीः । सद्यो गच्छेत् तदागत्य, तद् रमस्वात्मसाधने ।।
જ કેઈ પણ સુખ પ્રાપ્ત થતાં તેના પર વિશ્વાસ રાખીશ નહિ. કેમકે સુખ આવે છે અને ફડાકામાં ચાલ્યું જાય છે. માટે શુદ્ધ આત્મસાધનામાં રમમાણ બન. એ જ અખંડ શાતિ અને પરમ સુખને માગ
. Do not rely on any (worldly) happiness which you have got or get, because it comes and soon vanishes. Indulge in the delight of spiritual sentiments if you long for uninterrupted peace and lofty happiness. 2
For Private and Personal Use Only