________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कल्याणभारती
(૨૪-૨૫) रोगादिदुःखाक्रान्तोऽपि योऽन्याभ्यण न शोचति । बिति स्वमनःस्वास्थ्य सत्करोत्यागतान् स्मितैः।। स धीरः सहनो नूनमाध्यात्मिकपराक्रमः । यमालोक्य लधूभूतदुःखाः स्युर्दु:खिनोऽपरे ।।
( )
- જે શરીરના રોગ અને બીજા દુઃખથી આક્રાન્ત છતાં કેઈની આગળ પિતાનું દુઃખ તે નથી, પિતાનું માનસિક સ્વાથ્ય જાળવી રાખે છે અને મળવા આવનારાઓને પિતાના મુખ પરના સ્મિતથી સત્કારે છે,
એ સહનશીલ ધીર મનુષ્ય ખરેખર આધ્યાત્મિક પરાક્રમવાળે છે, જેને જોઈને બીજા દુઃખીઓનું પણ દુઃખ હળવું થઈ જાય છે. ૧૪-૧૫
૦િ.૫૦ -૦ - ૦૪ ૦
૦
૦
૦
૪
For Private and Personal Use Only