________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
I.
(૨) येन केनापि संघर्षमवमान कुतोऽपि वा। રાત વિથ રાતઃ થા: મો સુવમંદિર
આ અગાઉ કોઈની સાથે સંઘર્ષમાં આવવાનું થયું હોય અથવા કેઈના તરફથી અપમાન થયું હોય તેને ભૂલી જા અને ચિત્તમાં શાન્તિને ધારણ કર. કેમ કે શમભાવ એ સુખનું મન્દિર છે. ૨
• Forget into what collisions you came with any or what insults you had to suffer from any, and be quiet, since quietude is an abode of happiness. 2
..
T
For Private and Personal Use Only