________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कल्याणभारती
-
--
दुर्विचारेण दुःशब्दैर्दुष्कृत्यैश्चान्यपीडनम् । कुर्वन्तोऽर्जन्ति हिंसाया अशुभायति कल्मषम् ।।
* ખરાબ વિચાર, કટુ શબ્દો અને દુષ્કૃત્યથી (આમ મનથી, વાણીથી અને કાયથી) બીજાને દુઃખ દેનારા હિંસાનું પાપ ઉપાજે છે, જેના પરિણામે તેમનું ભવિષ્ય દુઃખગ્રસ્ત બને છે. ૧૭.
* Persons distressing another by evil thoughts, words and deeds. incur sin of Hinsa which results in their miserable future. 17
-
*
For Private and Personal Use Only