________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कल्याणभारती
(૨) नहि मुच्येत दुःखेभ्यो धर्मालम्बनजितः । एको हि शरण धर्मः समग्रसुखसम्पदे ।।
* ધર્મના આલંબન વગરને મનુષ્ય, પછી તે રાજામહારાજા કે સાર્વભૌમ ચક્રવતી હેય, યા ઈન્દ્ર, મહેન્દ્ર કે સમગ્ર વિશ્વને અધિપતિ હોય, દુઃખમાંથી છૂટી શકતા નથી. સમગ્ર જગતમાં સમગ્ર સુખસમ્પત્તિ માટે એક ધર્મ જ શરણભૂત છે. ૨
* One cannot be relieved of miseries without resorting to Dharma, Dharma lis the sole refuge for the purpose of the attainment of all happiness.
For Private and Personal Use Only