________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રયોવિંરાદ-વિરઃ
(૨૬) नौषधस्व प्रशस्त्या स्यात् फल तत्सेवन विना। न धर्मस्य प्रशस्त्या स्यात् फल तपालन विना ।।
* ઔષધનાં ગુણગાન કરવામાં આવે પણ એનું યથા યેગ્ય સેવન કરવામાં ન આવે તે ફલપ્રાપ્તિ થતી નથી, તેમ ધર્મનાં ગુણગાન કરવામાં આવે પણ એનું યથા
ગ્ય આચરણ કરવામાં ન આવે તે કલ્યાણસિદ્ધિ થાય નહિ. ૨૬
As a medicine though being praised, does no good without being properly used, so Dharma though being praised. does no good without being properly performed. 26
For Private and Personal Use Only