________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૬૪
www.kobatirth.org
कल्याणभारती
(૨૧)
प्रस्फुटत्यङ्कुरो बीजात्, कलेश्च कुसुमं यथा । सद्बोधतस्तथा भाव्य परिवर्तन वर्तने ॥
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેમ ખીજમાંથી અંકુરા ફૂટે છે, અથવા કળીમાંથી કુસુમ ખીલે છે, તેમ સાચું સમજાયા પછી વતનમાં પરિવત ન થવુ જોઇએ, અર્થાત સદૂધમાંથી ચારિત્ર પ્રગટવુ જોઇએ. ૨૫
#
As a sprout buds from a seed, or as a flower blossoms from a bud, so from right understanding, good character sheuld turn out. 25
For Private and Personal Use Only