________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
सप्तदशः प्रकाशः जीवनप्रकाशः
CHAPTER 17
Light on Life
(१) कृतकर्मफल जन्मान्तरे वा जन्मनीह वा । आत्मा लमत इत्थं हि संसारः प्रवहत्ययम् ॥
*x
* પ્રાણી પોતે કરેલાં કર્મોનાં ફળ જન્માન્તરમાં પામે છે; અને આ જન્મમાં માંધેલાં કેટલાંક સખળ કર્યાંનાં ફળ આ જન્મમાં પણ પામે છે. સ'સારના પ્રવાહ આ रीते वारे छे. १
For Private and Personal Use Only
S