________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कल्याणभारती
शालासु विद्यार्थिजनाय शिक्षण
देयं यथा सद्व्यवहारकौशलम् । देयं तथा मानवताविकासक
ततो हि लोकाभ्युदयो भविष्यति ॥
* શિક્ષણ શાળાઓમાં વિદ્યાર્થીઓને જેમ ઉત્તમ વ્યાવહારિક જ્ઞાન આપવાનું છે, તેમ માનવજીવનવિકાસનું શિક્ષણ પણ આપવાનું છે. તે જ માનવજાતિને અભ્યદય શકય બનશે. ૧૦
યુદય શી રજાનું છે તે માનવજીવન
• As material or worldly education is fitly to be given to the students in schools and colleges, so instruction regarding life-elevation too must be necessarily given to them. Just then the way to the elevation of humanity will be easy. 10
1 નનનન
A
For Private and Personal Use Only