________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४८.
कल्याणभारती
-
(१२-१३ -१४) सुखदुःखागमे जानस्ते स्वकर्मसमुद्भवें । नहि मायेन शोचेच्च, समत्वाय क्षमेत च ।। यथात्मा मे तथा सर्वेऽप्यात्मान इति निश्चयात् । जायते ज्ञो जगन्मित्र सर्वसेवां करोति च ।। इत्येवमात्मवादस्य कर्मवादस्य च स्फुटम् । उपयोगित्वमस्त्येव सर्वकल्याणसिद्धये ।।
(त्रिभिविशेषकम्)
સુખદુઃખનું આગમન જે થાય છે તે પિતાના કર્મથી થાય છે એમ જાણતા સુજ્ઞ જન સુખના આગમન પર મત્ત થતું નથી કે કુલાત નથી અને દુઃખના આગમન પર શેકા થતું નથી, કિન્તુ સમત્વ રાખવા સમર્થ થાય છે. ૧૨
For Private and Personal Use Only