________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શોવિજ્ઞાજાશઃ
(૨૧) अन्तःप्रबोधतो दोषदूरीकारेण जायते । आत्मशुद्धिस्तता शक्तिः प्रकटीभवति स्वयम् ॥
* અન્તજાગરણના બળે પિતાના દેને દૂર કરવામાં આવે ત્યારે આત્મશુદ્ધિ થાય છે, અને આત્મશુદ્ધિ થતાં આત્મશક્તિ સ્વયં પ્રગટ થાય છે શુિદ્ધિમાંથી શક્તિ.]
૨૧
• By virtue of introspecting inwardly, defects or vices are removed and thereby the purity of the soul is achieved, and there-upon is spontaneously revealed the inner or divine power. 21
For Private and Personal Use Only