________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬૮
कल्याणभारती
with
નાના
“રિવર્ત કરાયા 7 તિરા વિના”! इत्याललापोदयनाचार्य! कर्मोपपत्तये ।।
છ ઉદયનાચાર્યે પિતાના “ન્યાયકુસુમાંજલિ' ગ્રંથમાં) કહ્યું છે કે નષ્ટ થઈ ગયેલી ક્રિયા (સારી કે ખરાબ ) પિતાના સંસ્કાર પાડ્યા વગર સુખ–દુઃખરૂપ ફળ આપવા સમર્થ નથી. આ રીતે એમણે કર્મને સાબિત કર્યું છે. ૧૧ [ મતલબ કે ક્રિયા સારી કે ખરાબ, તરત નષ્ટ થઈ જાય છે, પણ તે પિતાને રંગ જેને આપણે “સંસ્કાર કહીએ, જીવમાં એ મૂકી જાય છે કે જે થોડા કે લાંબા વખત પછી પિતાનું સુખ-દુઃખરૂપ ફળ જીવને ભેગવાવે છે. એ જ રંગ કે સંસ્કારને કર્મ યા પુણ્યપાપ કહેવામાં આવે છે. એ જ ભાગ્ય, નસીબ અથવા દૈવ છે.]
-- IAS
vie
- {{}
.
'
-
BBN
'
Hill
hiા F1 T
:
=
=
For Private and Personal Use Only