________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
त्रयोविंशः - प्रकाशः
W
(૬-૨૦)
प्राप्त्यं सत्परलोकस्य जनाः स्युः सत्प्रवृत्तयः । दुष्कृत्यतो निवृत्ताश्च भियाऽऽमुष्मिकदुर्गतेः ॥ इति स्वीकरणे स्पष्टमात्मकर्मान्यजन्मनाम् । अस्ति वैयक्तिक श्रेयस्तथा सामाजिक परम् ।। (યુષ્મમ્)
૪૭૭
મ
ભવાન્તરમાં સદ્ગતિ પ્રાપ્ત થાય એ ઇરાદે માણસા સત્યમશીલ બને છે અને રખેને મરણાત્તર દુર્ગતિ મળે એ ભયથી પાપાચરણ કરતાં અટકે છે.
આમ, આત્મા, કર્મ અને પુનર્જન્મના સ્વીકારમાં વૈયક્તિક તેમજ સામાજિક તિ સ્પષ્ટ રહ્યું છે. ૯-૧૦ ¤
In order to attain a good grade in the next world, persons become inclined to good or pious acts and cease to commit sin through fear of a bad grade after death.
Thus in believing the existence of the soul, Karma and rebirth, obviously lies well-being individual as well as social, 9-10
For Private and Personal Use Only