________________
Shri Mahavir Jain Aradhana Kendra
rr
www.kobatirth.org
कल्याण भारती
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬)
मातृत्वमथ पत्नीत्व पितृत्वमथ पुत्रता । एकस्यां संगते व्यक्ती विरुद्धे अप्यपेक्षया ॥
#
માતૃત્વ અને પત્નીત્વ અથવા પિતૃત્વ અને પુત્રત્વ એવા વિરુદ્ધ ધર્મ એક જ વ્યક્તિમાં જુદી જુદી અપેક્ષાએ ઘટે છે એ સહુના જાણવામાં છે.
આ અનેકાન્તદનના ખ્યાલ આવે એ માટે વ્યવહાર– પ્રચલિત સાદા દાખવે છે. ૬
મ
. The states of being a mother and a wife, or, a father and a son, even though contradictory, are compatible in one and the same individual from the different points of view.
It is also a simple example about the Anekanta view. 6
For Private and Personal Use Only